Home Bibles ઊત્પત્તિ 26:17 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 26:17 · ગુજરાતી બાઇબલ

તેથી ઇસહાકે તે જગ્યા છોડી દીધી અને ગેરારની નાની નદીના કાંઠે સપાટ પ્રદેશમાં મુકામ કર્યો, અને ત્યાં જ રહેવા ગ્યો.

Cross references

No cross references available for this verse.

Interlinear

Choose Theme