Home Bibles ઊત્પત્તિ 24:9 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:9 · ગુજરાતી બાઇબલ

આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા.

Cross references

ઊત્પત્તિ 24:2

ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક.

Interlinear

Choose Theme