Home Bibles ☰ Books ઊત્પત્તિ 24:58 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:58 · ગુજરાતી બાઇબલ

તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?”

Cross references

ગીતશાસ્ત્ર 45:10

હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર; ને પછી વિચાર કર; તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.

લૂક 1:38

મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

Interlinear

Choose Theme