એઝરા 10:29 · ગુજરાતી બાઇબલ
બાનીના વંશજોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ.
Cross references
એઝરા 2:10
બાનીના વંશજો 642
એઝરા 10:15
કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો.
નહેમ્યા 7:15
બિન્નૂઇના વંશજો 648
નહેમ્યા 10:4
હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,