એઝરા 10:28 · ગુજરાતી બાઇબલ
બેબાયના વંશજોમાંના; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથ્લાય.
Cross references
એઝરા 2:11
બેબાયના વંશજો 623
એઝરા 8:11
બેબાયના વંશજોમાનાં બેબાયનો પુત્ર ઝર્ખાયા; તેની સાથે 28 પુરુષો હતા.
નહેમ્યા 3:20
ઝાક્કાયનો પુત્ર બારૂખે એના પછીના ભાગનું મરામત કર્યુ જે દરવાજાના, ખૂણાથી લઇને મુખ્ય યાજક એલ્યાશીબના ઘરના બારણાં સુધી જતો હતો.
નહેમ્યા 7:16
બેબાયના વંશજો 628