Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 46:21 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 46:21 · ગુજરાતી બાઇબલ

ત્યાર બાદ તે માણસ મને બહારના ચોકમાં લઇ જઇને તેને ચારે ખૂણે લઇ ગયો. એ દરેક ખૂણામાં એકએક ચોક હતો.

Cross references

યર્મિયાનો વિલાપ 10:5

કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો.

યર્મિયાનો વિલાપ 40:17

ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી.

Interlinear

Choose Theme