Home Bibles યર્મિયાનો વિલાપ 40:15 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 40:15 · ગુજરાતી બાઇબલ

પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી.

Cross references

1 કાળવ્રત્તાંત 28:11

પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો.

Interlinear

Choose Theme