Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 39:15 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 39:15 · ગુજરાતી બાઇબલ

તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે.

Cross references

લૂક 11:44

તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”

Interlinear

Choose Theme