Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 39:14 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 39:14 · ગુજરાતી બાઇબલ

દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે.

Cross references

ગણના 19:11

જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.

યર્મિયાનો વિલાપ 39:12

એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે.

Interlinear

Choose Theme