Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 10:11 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 10:11 · ગુજરાતી બાઇબલ

કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં.

Cross references

યર્મિયાનો વિલાપ 1:17

આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

યર્મિયાનો વિલાપ 1:20

પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.

યર્મિયાનો વિલાપ 10:22

તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.

માથ્થી 8:8

લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે.”

Interlinear

Choose Theme