Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 1:17 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 1:17 · ગુજરાતી બાઇબલ

આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

Cross references

યશાયા 55:11

તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”

યર્મિયાનો વિલાપ 1:9

તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

યર્મિયાનો વિલાપ 1:12

દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

યર્મિયાનો વિલાપ 10:1

ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું.

Interlinear

Choose Theme