Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 1:12 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 1:12 · ગુજરાતી બાઇબલ

દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

Cross references

યર્મિયાનો વિલાપ 1:9

તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

યર્મિયાનો વિલાપ 1:17

આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

યર્મિયાનો વિલાપ 1:20

પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.

યર્મિયાનો વિલાપ 10:22

તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.

હિબ્રૂઓને પત્ર 1:14

બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.

Interlinear

Choose Theme