Home Bibles ☰ Books નિર્ગમન 8:13 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 8:13 · ગુજરાતી બાઇબલ

અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા.

Cross references

પુનર્નિયમ 34:10

ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી.

ગીતશાસ્ત્ર 105:31

યહોવાએ આદેશ આપ્યો, અને જૂ’ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.

Interlinear

Choose Theme