Home Bibles ☰ Books નિર્ગમન 39:33 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:33 · ગુજરાતી બાઇબલ

પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ,

Cross references

નિર્ગમન 25:1

યહોવાએ મૂસાને કહ્યું,

નિર્ગમન 31:7

મુલાકાત મંડપ, કરારકોશ, તેનું ઢાંકણું, મંડપનું બધું રાચરચીલું;

નિર્ગમન 35:11

પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ:

નિર્ગમન 36:1

“બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”

Interlinear

Choose Theme