Home Bibles ☰ Books નિર્ગમન 38:19 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 38:19 · ગુજરાતી બાઇબલ

તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં.

Cross references

1 રાજઓ 7:16

સ્તંભની ટોચ પર મૂકવા માંટે તેણે કાંસાના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ 5 હાથ હતી.

Interlinear

Choose Theme