Home Bibles ☰ Books નિર્ગમન 38:18 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 38:18 · ગુજરાતી બાઇબલ

આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો.

Cross references

2 કાળવ્રત્તાંત 3:14

તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.

Interlinear

Choose Theme