Home Bibles ☰ Books નિર્ગમન 35:13 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 35:13 · ગુજરાતી બાઇબલ

બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી.

Cross references

નિર્ગમન 25:23

“વળી તું બાવળના લાકડાનો બે હાથ લાંબો, એક હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક મેજ બનાવજે.

નિર્ગમન 25:30

અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.

નિર્ગમન 37:10

બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો,

લેવીય 24:5

“તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.

Interlinear

Choose Theme