Home Bibles નિર્ગમન 29:42 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 29:42 · ગુજરાતી બાઇબલ

“આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે.

Cross references

નિર્ગમન 25:22

પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.”

યર્મિયાનો વિલાપ 43:6

મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો.

Interlinear

Choose Theme