Home Bibles નિર્ગમન 28:10 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:10 · ગુજરાતી બાઇબલ

પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.

Cross references

ઊત્પત્તિ 43:33

યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા.

નિર્ગમન 1:1

યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે:

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme