Home Bibles ☰ Books નિર્ગમન 27:7 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 27:7 · ગુજરાતી બાઇબલ

વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે.

Cross references

નિર્ગમન 25:28

અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.

નિર્ગમન 30:4

એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

ગણના 4:13

“ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.

Interlinear

Choose Theme