Home Bibles ☰ Books નિર્ગમન 27:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 27:5 · ગુજરાતી બાઇબલ

અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.

Cross references

નિર્ગમન 38:4

પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી.

Interlinear

Choose Theme