Home Bibles ☰ Books નિર્ગમન 27:12 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 27:12 · ગુજરાતી બાઇબલ

“એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય.

Cross references

નિર્ગમન 26:19

અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી.

Interlinear

Choose Theme