Home Bibles ☰ Books નિર્ગમન 16:30 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 16:30 · ગુજરાતી બાઇબલ

તેથી તે લોકોએ વિશ્રામવારે વિશ્રામ કર્યો.

Cross references

લેવીય 23:3

“છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.

પુનર્નિયમ 5:12

“તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો.

હિબ્રૂઓને પત્ર 4:9

આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે.

Interlinear

Choose Theme