Home Bibles ☰ Books નિર્ગમન 12:20 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 12:20 · ગુજરાતી બાઇબલ

ખમીરવાળી કોઈ પણ વસ્તુ તમાંરે ખાવી નહિ અને તમાંરાં બધાં જ ઘરોમાં તમાંરે બેખમીર રોટલી જ ખાવાની છે.”

Cross references

નિર્ગમન 34:25

“તમાંરે યજ્ઞ ચઢાવીને એનું લોહી ખમીરવાળી રોટલી સાથે મને ધરાવવું નહિ. પાસ્ખાપર્વ યજ્ઞનો કોઈ ભાગ સવાર સુધી રાખી મૂકવો નહિ.

Interlinear

Choose Theme