પ્રેરિતોનાં ક્રત્યો 7:18 · ગુજરાતી બાઇબલ
પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો.
Cross references
નિર્ગમન 1:8
હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી.