Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 5:22 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 5:22 · ગુજરાતી બાઇબલ

જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 12:18

બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું.

Interlinear

Choose Theme