પ્રેરિતોનાં ક્રત્યો 24:3 · ગુજરાતી બાઇબલ
તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞાથી સ્વીકારીએ છીએ.
Cross references
લૂક 1:3
નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ.
પ્રેરિતોનાં ક્રત્યો 23:26
નેકનામદાર ફેલિકસ હાકેમને કલોદિયસ લુસિયાની સલામ.
પ્રેરિતોનાં ક્રત્યો 26:25
પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું.