Home Bibles ☰ Books 2 શમએલ 9:12 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 9:12 · ગુજરાતી બાઇબલ

મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં.

Cross references

1 કાળવ્રત્તાંત 8:8

શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બાઅરાને છૂટાછેડા આપી દીધા, પણ મોઆબ દેશમાં

1 કાળવ્રત્તાંત 8:34

યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.

1 કાળવ્રત્તાંત 9:40

યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા.

મીખાહ 7:5

પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.

Interlinear

Choose Theme