Home Bibles ☰ Books 2 શમએલ 4:3 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 4:3 · ગુજરાતી બાઇબલ

બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.

Cross references

1 શમુએલ 31:7

ખીણની પેલી પાર રહેતા ઇસ્રાએલીઓએ જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ હતી અને શાઉલ અને તેના ત્રણ પુત્રો મરી ગયા હતા. તેથી તેઓએ તેમના નગરો છોડ્યા અને ભાગી ગયા. ત્યાર બાદ પલિસ્તીઓ આવ્યા અને ત્યાં રહ્યાં.

નહેમ્યા 11:33

હાસોર, રામા, ગિત્તાઇમ,

Interlinear

Choose Theme