2 શમએલ 23:33 · ગુજરાતી બાઇબલ
હારારથી શામ્માંહ, પુત્ર, અરારમાંથી શારારનો પુત્ર અહીઆમ;
Cross references
2 શમએલ 23:11
ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં.
1 કાળવ્રત્તાંત 11:27
હરોરનો વતની શામ્મોથ, પલોનનો વતની હેલેસ;
1 કાળવ્રત્તાંત 11:35
હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલીફાહ,