Home Bibles ☰ Books 2 શમએલ 20:25 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 20:25 · ગુજરાતી બાઇબલ

શેવા મંત્રી હતો, અને સાદોક અને અબ્યૅંથાર યાજકો હતા.

Cross references

2 શમએલ 8:17

અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.

1 રાજઓ 1:7

તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી.

1 રાજઓ 4:4

યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

1 કાળવ્રત્તાંત 18:16

અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો.

Interlinear

Choose Theme