Home Bibles ☰ Books 2 શમએલ 15:17 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:17 · ગુજરાતી બાઇબલ

પછી રાજા અને તેના બધાં માંણસો નગર છોડીને નીકળ્યાં ત્યારે તેઓ છેલ્લા ઘર આગળ થોભી ગયાં.

Cross references

ગીતશાસ્ત્ર 3:1

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.

ગીતશાસ્ત્ર 66:12

તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.

સભાશિક્ષક 10:7

મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને રાજકર્તાઓને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.

Interlinear

Choose Theme