Home Bibles ☰ Books 2 રાજઓ 24:11 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 24:11 · ગુજરાતી બાઇબલ

તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો.

Cross references

યશાયા 29:3

“તારી આસપાસ યહોવા છાવણીઓ નાખશે, બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે સૈન્યો ઊભા કરશે,

યશાયા 36:17

અને છેલ્લે, હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં મોકલી આપીશ, જ્યાં પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસ છે.”

યર્મિયાનો વિલાપ 19:8

આજુબાજુના પ્રાંતના લોકોએ તેના પર હુમલો કર્યો, તેમણે જાળ નાંખીને તેને ખાડામાં પકડી લીધો.

Interlinear

Choose Theme