Home Bibles ☰ Books 2 રાજઓ 19:5 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 19:5 · ગુજરાતી બાઇબલ

રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો.

Cross references

પુનર્નિયમ 6:4

“હે ઇસ્રાએલી પ્રજાજનો; સાંભળો, યહોવા આપણા દેવ છે. એક માંત્ર યહોવા.

યશાયા 37:6

પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, આ યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ.

Interlinear

Choose Theme