Home Bibles 2 રાજઓ 15:33 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 15:33 · ગુજરાતી બાઇબલ

તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી.

Cross references

2 કાળવ્રત્તાંત 27:1

યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી.

Interlinear

Choose Theme