Home Bibles 2 રાજઓ 10:22 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 10:22 · ગુજરાતી બાઇબલ

પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.”એટલે તે લઈ આવ્યો.

Cross references

નિર્ગમન 28:2

“તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.

માથ્થી 22:11

“પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં.

Interlinear

Choose Theme