Home Bibles ☰ Books 2 રાજઓ 10:12 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 10:12 · ગુજરાતી બાઇબલ

પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો.

Cross references

2 કાળવ્રત્તાંત 22:8

યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો.

Interlinear

Choose Theme