Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 21:18 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 21:18 · ગુજરાતી બાઇબલ

આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો.

Cross references

2 રાજઓ 9:29

આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.

2 કાળવ્રત્તાંત 21:15

તને પોતાને આંતરડાનો ર્જીણ રોગ લાગુ પડશે અને આખરે એ રોગને કારણે તારાં આંતરડાં બહાર નીકળી પડશે.”‘

પ્રેરિતોનાં ક્રત્યો 12:23

હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

Interlinear

Choose Theme