Home Bibles ☰ Books 1 શમુએલ 26:1 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 26:1 · ગુજરાતી બાઇબલ

ઝીફના લોકોએ ગિબયાહમાં શાઉલની પાસે આવીને કહ્યું કે, “દાઉદ યહૂદાના વગડાની સામે આવેલા હખીલાહના પર્વતમાં છૂપાયેલો છે.”

Cross references

યહોશુઆ 15:24

ઝીફ, ટેલેમ, બેઆલોથ,

યહોશુઆ 15:55

માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ,

1 શમુએલ 23:19

ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.

1 શમુએલ 26:3

શાઉલે હખીલાહના ડુંગરાંમાં છાવણી નાખી.તે રસ્તાની બાજુમાં હતી. દાઉદ રણમાં રહેતો હતો, અને તેને ખબર પડી કે શાઉલ હખીલાહ આવ્યો છે.

ગીતશાસ્ત્ર 54:1

હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.

ગીતશાસ્ત્ર 54:2

હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.

Interlinear

Choose Theme