Home Bibles 1 શમુએલ 15:5 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 15:5 · ગુજરાતી બાઇબલ

પછી તેઓ અમાંલેકીઓના નગર પાસે ગયા, અને નદીના કોતરોમાં તેમની રાહ જોઇ.

Cross references

યહોશુઆ 8:4

અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.”

યહોશુઆ 8:12

યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.

Interlinear

Choose Theme