Home Bibles ☰ Books 1 શમુએલ 1:25 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 1:25 · ગુજરાતી બાઇબલ

તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો.

Cross references

લૂક 2:22

મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા.

લૂક 18:15

કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું.

Interlinear

Choose Theme