Home Bibles ☰ Books 1 રાજઓ 6:34 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 6:34 · ગુજરાતી બાઇબલ

અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.

Cross references

1 રાજઓ 5:8

હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ.

યર્મિયાનો વિલાપ 41:23

મંદિરને તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.

યર્મિયાનો વિલાપ 41:24

પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે.

Interlinear

Choose Theme