Home Bibles ☰ Books 1 રાજઓ 4:32 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 4:32 · ગુજરાતી બાઇબલ

તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી.

Cross references

નીતિવચનો 1:1

ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો:

સભાશિક્ષક 12:9

વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.

સભાશિક્ષક 1:1

સુલેમાનનું આ સર્વોતમ ગીત. પ્રેમિકા પોતાના પ્રેમીને:

માથ્થી 13:35

આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” ગીતશાસ્ત્ર 78:2

Interlinear

Choose Theme