Home Bibles ☰ Books 1 રાજઓ 12:3 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 12:3 · ગુજરાતી બાઇબલ

કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું,

Cross references

ન્યાયાધીશો 9:1

એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું,

2 કાળવ્રત્તાંત 10:3

કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો. યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે,

Interlinear

Choose Theme