Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 6:7 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:7 · ગુજરાતી બાઇબલ

તેનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહિટૂબ,

Cross references

ગણના 26:11

તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

1 કાળવ્રત્તાંત 6:22

કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,

નહેમ્યા 11:11

સારાયા હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહીટુબનો પુત્ર હતો જે દેવના મંદિરનો કારભારી હતો,

Interlinear

Choose Theme