1 કાળવ્રત્તાંત 6:22 · ગુજરાતી બાઇબલ
કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,
Cross references
નિર્ગમન 6:21
યિસ્હારના પુત્રો: કોરાલ, નેફેગ અને ઝિખ્રી.
નિર્ગમન 6:24
કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે.
1 કાળવ્રત્તાંત 6:2
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
1 કાળવ્રત્તાંત 6:7
તેનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહિટૂબ,
1 કાળવ્રત્તાંત 6:18
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
ગીતશાસ્ત્ર 42:1
હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.