1 કાળવ્રત્તાંત 6:29 · ગુજરાતી બાઇબલ
મરારીના પુત્રો : મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ,
Cross references
ગણના 3:33
મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.
1 રાજઓ 5:11
તેના બદલામાં સુલેમાંને પ્રતિવર્ષ હીરામને 20,000 માંપ ઘઉં અને 20 માંપ શુદ્વ જૈતતેલ મોકલી આપ્યાં,
1 કાળવ્રત્તાંત 6:19
મરારીના પુત્રો: માહલી અને મૂશી, લેવીઓના કુલનાં હતા.
1 કાળવ્રત્તાંત 15:17
આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન- યોએલનો પૂત્ર, આસાફ- બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન.