Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 6:26 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:26 · ગુજરાતી બાઇબલ

એલ્કાનાહની વંશાવળી: એલ્કાનાહનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ,

Cross references

1 શમુએલ 1:1

એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.

1 કાળવ્રત્તાંત 6:6

તેનો પુત્ર ઝરાહયા, તેનો પુત્ર મરાયોથ,

1 કાળવ્રત્તાંત 6:35

તેનો સૂફનો પુત્ર, તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો માહાથનો પુત્ર, તેનો અમાસાયનો પુત્ર,

Interlinear

Choose Theme