1 કાળવ્રત્તાંત 6:25 · ગુજરાતી બાઇબલ
એલ્કાનાહના વંશજો આ પ્રમાણે છે: અમાસાય તથા અહીમોથ,
Cross references
નિર્ગમન 6:24
કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે.
1 કાળવ્રત્તાંત 6:35
તેનો સૂફનો પુત્ર, તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો માહાથનો પુત્ર, તેનો અમાસાયનો પુત્ર,