Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 5:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 5:3 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્.

Cross references

ઊત્પત્તિ 46:9

અને રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કામીર્.

નિર્ગમન 6:14

ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;

ગણના 26:5

ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.

Interlinear

Choose Theme